માહિતી અધિકાર અધિનિયમ – 2005 અંતર્ગત પ્રથમ અપીલ
પ્રતિશ્રી,
પ્રથમ અપીલ અધિકારીશ્રી તેમાં
તાલુકા વિકાસ અધિકારીશ્રી,
સુરત.
શ્રીમાન,
સવિનય જણાવવાનું કે હું ભાર્ગવ એન. વાળા છેલ્લા 20 વર્ષથી _______ગામમાં વસવાટ કરું છું, મે તારીખ 00/00/2020 ને _______વાર ના રોજ માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત અમારા ગામની ગ્રામ પંચાયતના માહિતી અધિકારીશ્રી તલાટી કમમંત્રીને RTI Act 2005 મુજબની અરજી કરેલ, પરંતુ આજે તારીખ 00/00/2020 ને _______વાર ના રોજ પૂરા 45 દિવસ થયા હોવા છતાં પણ હજુ સુધી મને કોઈ પણ માહિતી મળેલ નથી, આથી હું આપશ્રીને પ્રથમ અપીલ કરું છું, તેમજ મને માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મળે એવી વિનંતી કરું છું.
આ અન્વયે આપશ્રી મારા નીચેના સરનામે પત્ર વ્યવહાર મારફતે યોગ્ય માહિતી મોકલશો એવી વિનતિ કરૂ છું.
નામ : ભાર્ગવ એન વાળા
સરનામું : સુરત, પિન કોડ – 395010 ---------------------------------
મો. નં.
અરજદારની
સહી
અપીલ તારીખ : 00/00/2020
બિડાણ :
- 1. RTI Act 2005 મુજબની અરજીની સ્વપ્રમણિત નકલ
- 2. પોસ્ટ ઓફિસની સ્વપ્રમણિત કરેલી રિસીપ્ટની નકલ (પોસ્ટ કરેલી અરજી વખતે મળેલી સ્લીપ)
- 3. ફી ભરીયાની રિસીપ્ટ સ્વપ્રમણિત નકલ (નાની ઓર્ડર દ્વારા ભરી હોય તો)
1 Comments
Khub sars
ReplyDeletePlease do not enter any spam link in the comment box.