Nilkanth Gujarati Font Free Download For Windows 10, Harikrishna Gujarati Font Download,

Nilkanth Font Gujarati Word, Nilkanth Gujarati font Download, 

હેલ્લો મિત્રો,

    ઘણાસમયથી બધા મિત્રોના મેસેજ આવતા હતા કે સાહેબ તમે ગુજરાતી ટાઈપિંગ ક્યાં Font માં કરો છો,


તો મિત્રો હું NILKANTH અને Harikrishna આ બંને Gujarati Font નો ઉપયોગ કરું છુ અને મિત્રો ખૂબ જ સરળ રીતે સે આ બંને Gujarati Font માં ટાઈપિંગ કરવું, મારૂ અંદાજ મુજબ કદાચ તમને બધા મિત્રોને પણ આ Gujarati Font માં ટાઈપિંગ કરવું ખૂબ સરળ લાગશે જેથી હું આ બંને Gujarati Font ની લિન્ક નીચે આપું છૂ અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી ને તમારા કમ્પ્યુટર / લેપટોપ માં Install કરી ને ગુજરાતી ભાષા સરળ રીતે ટાઈપિંગ કરી શકશો. મિત્રો ગુજરાતી ટાઈપિંગમાં સ્પીડ લાવવા માટે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે.   


How to Install Nilkanth and Harikrishna Gujarati Font


       સૌપ્રથમ તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી Gujarati Font Download કરી અને ત્યારબાદ તે Gujarati Font પર ડબલ ક્લિક કરશો એટલે નીચે મુજબના ફોટા મુજબનું પેજ ખુલશે અને તેમાં આપેલ Install બટન પર ક્લિક કરશો એટલે તે Gujarati Font તમારા કમ્પ્યુટર લેપટોપ માં Save થઈ જશે ત્યારબાદ તેનો ઉપયોગ તમે બધા મિત્રો સરળ રીતે કરી શકશો અને તમને ટાઈપિંગ બાબતે કોઈ સવાલ હોય તો તમે મને Comment કરી ને પૂછી શકો છો

Nilkanth Gujarati Font Free Download For Windows 10, Harikrishna Gujarati Font Download,

Nilkanth Gujarati Font download ZIP file, 

Post a Comment

1 Comments

  1. Bhai adsense aprow mate information jove ky contect number aapo

    ReplyDelete

Please do not enter any spam link in the comment box.

close